બહારગામથી આવતા ઉતારુઓને રહેવા અને રાત્રી રોકાણ માટે એટેચ બાથ સાથેના 30રૂમો ની સુવિધા
વિવિધ ફેકલ્ટીઓમાં ઉચ્ચ અભ્યાસ કરતા 100 જેટલા વિદ્યાર્થીઓ માટે રહેવાની રૂમો
વધુ માહિતી માટે નીચે આપેલ જગ્યાએ લેઉવા પટેલ સમાજ, ગાંધીનગર ખાતે સંપર્ક કરો
+079 - 232 30712
slpsgandhinagar@gmail.com