ભોજલરામ મંદિર

લેઉવા પટેલ સમાજ, ગાંધીનગર - વર્ષ 1982 થી કાર્યરત સંસ્થા

રાધાકૃષ્ણ, શિવપાર્વતી, રામદરબાર, હનુમાનજી, ગણપતિજી સાથે ભોજલરામ બાપા અને તેના બન્ને શિષ્યો વાલરામ અને જલારામ બાપની આરસની મૂર્તિઓ સહિત શિખરબંધ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યુ   છે.

આ સંસ્થાના ઉપક્રમે વર્ષમાં બે કાર્યક્રમો : 

(1) વૈશાખ સુદ 15 ના દિવસે ભોજલરામ બાપાની જન્મજ્યંતિની શાનદાર ઉજવણી કરવામાં આવે છે અને

(2) દર ઓગષ્ટ/સપ્ટેમ્બર માસમાં ભોજલરામ મંદિરના પાટોત્સવની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવે છે.