ગેસ્ટ રૂમ / અતિથિગૃહ

લેઉવા પટેલ સમાજ, ગાંધીનગર - વર્ષ 1982 થી કાર્યરત સંસ્થા

સમાજ ભવનના અતિથિ/ગેસ્ટ રૂમ નિભાવના ચાર્જ

બહારગામથી  આવતા ઉતારુઓ માટે એટેચ બાથ સાથેના 30રૂમો છે. તેમાં 2 બેડ, 3 બેડ,4 બેડ (એ.સી.) 5 બેડ અને 40 વ્યક્તિનો સમાવેશ થઈ  શકે તેવો એ.સી. ડોર્મેટરી હોલ સાથે કુલ 120 વ્યક્તિઓનો સમાવેશ થઈ શકે તેવી સગવડ કરવામાં આવી છે.

 

GST
Sr No Deail Room Rent CGST SGST Total
1 Per Person / Bed 250 0 0 250
2 AC 2 Bed 800 0 0 800
3 AC 3 Bed 1200 + 5% GST 0 0 1260
4 Dormentry Hall 2500 0 0 2500

 

સમાજભવનનો ચેક આઉટ સમય:- દાખલ થયાના સમયથી 24 કલાક રહેશે

  • સમાજભવનના ઉપયોગની ડિપોઝીટ અંદાજિત રોકાણના દિવસો પ્રમાણે  લેવામાં આવશે.
  • વધુમાં વધુ 3 દિવસની મુદત માટે રોકાણ કરી શકાશે.
  • મેનેજરને યોગ્ય લાગે તો વધુ 3 દિવસ ની મુદત માટે રોકાણ કરી શકાશે.
  • આથી વધારાની મુદત માટે પ્રમુખની પરવાનગીથી વધુમાં વધુ 30 દિવસની મુદત માટે રોકાણ કરી શકાશે ત્યારબાદ કારોબારીના નિર્ણયના આધારે વધારે દિવસની મજૂરી આપવામાં આવશે.
  • સમાજભવન બિલ્ડિગમાં આવેલ નાના હોલ માટેની કોઈ અરજદારની માંગણી હોય તો તેના દર સવારના  6-00 થી બપોરના 1-00 સુધીના સમય માટે રૂ.1400 અને બપોરના 2-00 થી રાત્રીના 9-00 સુધીના સમય માટે રૂ. 1400ના દરે હોલ આપવામાં આવશે. જો કોઈ અરજદાર આખા દિવસ માટે માંગણી કરશે તો આખા દિવસના રૂ. 2500 ના દરે  હોલ આપવામાં આવશે. હોલના આ દરમાં પાગરણના દર પથારી ( ગાદલું, ઓશીકું, અને ધાબલો કે ચોરસો)દીઠ રૂ.30 લેખે અલગથી ભરવાના રહેશે.